સંમેય સંખ્યા $\frac{129}{2^{2} 5^{7} 7^{5}}$ નું દશાંશ નિરૂપણ લખો.

  • A
    $0.0000008256$
  • B
    $0.000008256$
  • C
    અનંત આવૃત
  • D
    $0.00008256$

Explore More

Similar Questions

નીચે આપેલી વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ આપેલ છે. તે સંમેય છે કે નહીં તે નક્કી કરો. જો તે સંમેય હોય અને $\frac{p}{q}$ સ્વરૂપમાં હોય,તો $q$ ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો?
$43. \overline{123456789}$

દર્શાવો કે કોઈપણ ધન અયુગ્મ પૂર્ણાંક $4q+1$ અથવા $4q+3$ સ્વરૂપમાં હોય છે,જ્યાં $q$ કોઈ પૂર્ણાંક છે.

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $6, 72$ અને $120$ નો ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ શોધો.

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{13}{3125}$.

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $96$ અને $404$ નો $HCF$ શોધો. ત્યારબાદ,તેમનો $LCM$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo